Saturday, 29 December 2012

પ્રેમ આપવો એ ફરજ છે...


પ્રેમ આપવો એ ફરજ છે,
પ્રેમ પામવો એ કળા છે,
તમે જેને પ્રેમ કરો છો,

તેની સાથે હોવું એ નસીબ છે,
પણ તમને જે પ્રેમ કરે છે,
તેની સાથે હોવું એ જિંદગી છે...

No comments:

Post a Comment