Saturday 28 July 2012

પાર્ટીએ હોસ્યારી કરવામાં ને કરવામાં....


કોઈ નો અકસ્માત થાય ત્યારે …..
અમેરીકન : ઓહ માય ગોડ !.....
પાકિસ્તાની : યા અલ્લાહ !....


સાઉથ આફ્રીકન : ઓ….. લા લા !....
ગુજરાતી : પાર્ટીએ હોસ્યારી કરવામાં ને કરવામાં ઘુસાડી દીધી !

No comments:

Post a Comment