Thursday 14 June 2012

તું દોસ્ત બનીશ...


તું દોસ્ત બનીશ એવી ક્યાં ખબર હતી….
દોસ્તમાં પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી…..
તારા વગર પણ ઝીંદગી હતી…..
પણ તું જ ઝીંદગી બનીશ એવી ક્યાં ખબર હતી…..

No comments:

Post a Comment